<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

કાલે આયુષ મેળો : વિનામુલ્‍યે સર્વરોગ આયુર્વેદ અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્‍પ

આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના પ્રભાગ નિયામક આયુષની કચેરી ગાંધીનગર પ્રેરીત સરકારી આયુર્વેદ હોસ્‍પિટલ રાજકોટ દ્વારા આયોજન : દર્દીઓને લાભ લેવા અનુરોધ

(1:26 PM IST)