News of Saturday, 14th March 2026
રાજકોટમાં ગરમીમાં આંશિક રાહતઃ ૩૭.૮ ડીગ્રી
બપોરે ૨:૩૦ વાગ્યે

રાજકોટઃ શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી તાપ, ગરમીમાં આંશિક રાહત જોવા મળી રહી છે. આજે બપોરે ૩૭.૮ ડીગ્રી તાપમાન સાથે પવનની ગિ તાપમાન સાથે પવનની ગીત ૧૨ કિ.મી.ની છે હવામાન ખાતુ જણાવે છે કે હજુ બે ત્રણ દિવસ ગરમીમાં આંશિક રાહત રહેશે.
(3:58 PM IST)










