<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

એલપીજીની અફવાથી દુર રહેજો : રાજુ જુંજા

પ્રશાસનને બધો ખ્‍યાલ જ છે

રાજકોટ તા. ૧૪ : હાલ યુધ્‍ધની સ્‍થિતીના કારણે ગેસ પુરવઠા અંગે સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વ હેઠળની સરકાર આ બાબતે પ્રતિબધ્‍ધ જ છે. પ્રશાસન બધી વ્‍યવસ્‍થાની તૈયારીમાં જ છે.

 જેથી કોઇએ ખોટી અફવાઓને વેગ ન આપવા રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સના ડીરેકટર અને સામાજીક અગ્રણી રાજુ જુંજાએ સૌને અપીલ કરી છે. 

 

(3:22 PM IST)