તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
કાલે રૂપેશભાઇ દત્તાણીની રાજકોટમાં અંતિમવિધી

જામનગર : રાજકોટઃના રૂપેશભાઇ હેમતલાલ દત્તાણી (આર.ડી.) (ઉ.વ. ૫૧ - મુળ ગામ જામખંભાળીયા, હાલ-રાજકોટ) તે સ્વ. હેમતલાલ રૂગનાથ દત્તાણી (જામખંભાળીયા)ના પુત્ર તેમજ સ્વ. તુલસીદાસ કે. બદીયાણી (જામ ખંભાળીયાવાળા)ના જમાઇ તેમજ નિશાબેનના પતિ અને નિરાલી તથા હર્ષિલના પિતા તથા બીનાબેન પરેશકુમાર ગણાત્રા અને હિનાબેન જગદીશકુમાર દાવડા (જામનગર), નિલાબેન ઓજસકુમાર ઠકરાર (રાજકોટ) અને મનોજભાઇના ભાઇ તેમજ સ્વ. તુલસીદાસ રામજી જટણીયા (ઓખા)ના ભાણેજ તા. ૧૫ ના આકસ્મિક અવસાન પામ્યા છે. અંતિમ યાત્રા તા. ૧૭/ ના સવારે ૧૧ વાગ્યે તેમના નિવાસસ્થાન ફલેટ નં. ૯૦૩, શિલ્પન ઓનિક્સ (રૈયા ગામ, રાજકોટ) થી નીકળશે અને રૈયા સ્મશાને જશે.
(2:48 PM IST)










