<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

અકિલા ન્યુઝ : રાજકોટના રૈયાધાર પાસે થયેલ ભાવેશ વણવી નામના યુવાનની હત્યા મામલે પોલીસે ત્રણ આરોપી સાગર મેરાભાઈ જોગરાણા, રવિ મેરાભાઈ જોગરાણા અને ગોપાલ મેરાભાઈ જોગરાણાની કરી ધરપકડ, ત્રણેય ઉપર કોઈ ગુનાહિત ઇતિહાસ નહીં, મરણજનાર ભાવેશ વણવી પર આઠ ગુનાઓ નોંધાયા છે, રસના સિચોડા માટે અરજી સાથે મહિલા કારણ ભૂત હોવાનું બહાર આવ્યું. : જુઓ વિડિયો

(12:55 PM IST)