News of Tuesday, 17th March 2026
આકરા તાપમાં છત્રી-ટોપીની મોસમ ખીલી

રાજકોટઃ ઉનાળો બરાબરનો જામ્યો છે. આકરા તાપમાં બહાર જવું અઘરૂ થઇ ગયું છે. બપોર સમયે બહાર જવું ત્રાહીમામ બની જાય છે. સૂર્યનારાયણના તાપથી બચવા છત્રી-ટોપી-ચશ્માની મોસમ ખીલી છે. તસ્વીરમાં રાજકોટના માર્ગોનું બપોરનું દ્રશ્ય દર્શાય છે.
ક્લિક - કહાની
તસ્વીર - અહેવાલ
અશોક બગથરીયા
(2:50 PM IST)










