<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

પુરવઠા દ્વારા પોશ વિસ્‍તારની હોટલો તથા રેસ્‍ટોરન્‍ટમાં દરોડાઃ કોઇ ગેરરીતી ન મળી

રાજકોટઃ  કલેક્‍ટર રાજકોટ તથા જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર વિસ્‍તારમાં ઘરેલુ ગેસ સિલિન્‍ડરના ગેરવપરાશને અટકાવવા મામલતદાર પヘમિ તથા પુરવઠા નિરીક્ષકની ટીમ દ્વારા સઘન તપાસણી હાથ ધરવામાં આવી હતી. આજે ટીમો દ્વારા ન્‍યૂ જગન્નાથ રોડ, ટાગોર રોડ તથા સરદારનગર મેઇન રોડ વિસ્‍તારમાં આવેલ જુદા જુદા ૫ રેસ્‍ટોરન્‍ટ ખાતે આકસ્‍મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોઈ ગેરરીતિ ધ્‍યાનમાં આવેલ નથી.

(4:05 PM IST)