તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st March 2026
અકિલા'નો અહેવાલ સત્ય ઠર્યો

ગઇ સાંજે શુકવારે મુસ્લીમ ધર્મનો પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયો અને આજે ઇદની ઉજવણી થઇ રહી છે. આ અંગેનો એક સચોટ અહેવાલ ૯-ર-ર૬ ના રોજ સવા મહિના પહેલાં ‘અકિલા' દૈનિકમાં સીનીયર પત્રકાર ‘ફાઇખ' લિખિત પ્રસિધ્ધ થયેલ જે અક્ષરસઃ સંપૂર્ણ સત્ય ઠર્યો છે . જેમાં ઉલ્લેખનીય ગરમી અને ચંદ્ર દર્શન ઇદ સહિતની ઉલ્લેખનીય બાબતો સંપૂર્ણ સત્ય ઠરી છે જેની પ્રતિકળતિ અહી રજૂ છે. રમઝાન માસ ગત તા. ૧૯-ર-ર૬ ના શરૂ થયો હતો જે ગઇકાલે તા. ર૦-૩-ર૦ર૬ ના પૂરો થયો છે.
(11:40 AM IST)










