<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

આંતરરાષ્‍ટ્રીય હેપીનેસ, વાલીઓ હેપીનેસ વર્કશોપ

રાજકોટ : આંતરાષ્‍ટ્રીટ હેપીનેસ-ડેના  ઉપક્રમે વાલીઓ માટે સનસાઇન કોલેજ દ્વારા હેપીનેસનો સેમીનાર યોજવામાં આવ્‍યો હતો. જેમાં વાલીઓએ ભાગ લીધો હતો. ગ્રુપના ડિરેક્‍ટર ડો.પ્રો. વિકાસ અરોરા અને હેપીનેસ કલબ હેડ (મુસ્‍કાન) પ્રો. સીમા અરોરાએ જિંદગીમાં ખુશ કઇ રીતે વાતો  રજૂ કરી તમામને ખુશ રહેવા માટે પ્રોત્‍સાહીત કર્યા હતા. કાર્યક્રમમાં સંસ્‍થાના વાઇસ પિન્‍સિપાલ ડો. રામ મિશ્રા,મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ડો. કોમલ પટેલ અને પ્રો.સંપટ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. સંચાલન ડો. પ્રતિક પાઉંએ કર્યું હતું. સંસ્‍થાના ચેરમેન શ્રી મિનેષ માથુરએ સોૈને પાઠવી હતી તેમ સંસ્‍થા જણાવે છે.

(3:18 PM IST)