<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

અકિલા ન્યૂઝ : પેટ્રોલ પંપ એસોસિએશન સેક્રેટરી હેમંત ઘેલાણી સહિત લોકો IOC પર રજૂઆત કરવા પહોચ્યા, હેમંત ઘેલાણીએ કહ્યું રાજકોટમાં પેટ્રોલનો પુરતો જથ્થો મળી રહે તે માટે કરવામાં આવશે રજૂઆત, હાલમાં રાજકોટમાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલનો જથ્થો છે, અલગ અલગ મુદ્દા ઉપર પર રજૂઆત કરાશે. : જુઓ વિડિયો

(11:56 AM IST)