<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

અકિલા ન્યૂઝ : રાજકોટ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ-ડીઝલ ડીલર એસો.ના સેક્રેટરી ધિમંત ગેલાણીનું નિવેદન, IOCના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે, આજ સાંજ સુધી અથવા આવતીકાલે સવાર સુધીમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો મળશે, કોઈ અછત સર્જાશે નહિ તેવી ખાતરી આપવામાં આવી, IOC સંચાલિત પેટ્રોલ પંપને પેટ્રોલ - ડિઝલનો જથ્થો મળશે. : જુઓ વિડિયો

(12:54 PM IST)