<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

રાજકોટ શહેર-જીલ્લામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો પૂરવઠો છેઃ કલેકટર-DSOનો સ્‍પષ્‍ટ સંકેત

રાજકોટ કલેકટરે આજે મીડીયા સમક્ષ DSO એ પણ જણાવેલ કે રાજકોટ શહેર-જીલ્લામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો પૂરવઠો છેઃ તમામ સ્‍ટોક પણ લેવાઇ રહયો છેઃ લોકોને પેનીકમાં નહી આવવા તથા ગભરાટમાં નહી આવવા

અપીલઃ DSO દ્વારા દરેક પેટ્રોલ પંપમાં પણ જથ્‍થા અંગે ચકાસણી. 

(2:53 PM IST)