તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
મનપામાં ગત વર્ષ કરતા ૧,૦૮,૦૩૯ મતદારો ઘટયાઃ સૌથી વધુ વોર્ડ નં.૭માં ૧૩,૧૧૧ ઓછા થયા
સૌથી ઓછા વોર્ડ નં. ૧૮માં ૩પર મતદારોનો ઘટાડોઃ એક માત્ર વોર્ડ નં. ૧૧ માં ૧૩,૩૮૪ મતદારોનો વધારો

રાજકોટઃ મતદાર યાદી સુધારણા કાર્યક્રમના કારણે છેલ્લા પાંચ વર્ષમાં શહેરમાં મતદારોની સંખ્યામાં વધારો થવાના બદલે ઘટાડો નોંધાયો છે. વર્ષ ર૦ર૧ માં યોજાયેલી રાજકોટ મહાનગરપાલિકાની ચંૂટણીમાં ૧૦,૯૩,૯૯૧ મતદારો હતા. જેની સામે આજે પ્રસિધ્ધ કરવામાં આવેલી પ્રાથમિક મતદાન ચાદીમાં ૯,૮પ,૯પર મતદારો છે. ગત પાંચ વર્ષમાં મતદારોની સંખ્યા ૧,૦૮,૦૩૯ ઘટી ગઇ છે. કયા વોર્ડમાં ગત વર્ષ અને આ વર્ષે મતદારો નોંધાયા છે તેમજ કેટલા મતદારોનો વધારો અને ઘટાડો કયા વોર્ડમાં થયો છે. તેની વોર્ડ વાઇઝ યાદી આ મુજબ છે.(૬.૧૩)
વોર્ડ નં. ટોટલ મતદારો ર૦ર૬ના કેટલાની વધ-ઘટ
મતદારો
૧ ૭૨૦૧પ ૬૭૧૮૫ ૪૮૩૦
૨ ૫૫૧૦૯ ૪૪૩૧૫ ૧૦૭૯૪
૩ ૭૯૩૩૬ ૭૩૩૩૧ ૬૦૦૫
૪ ૫૭૨૯૨ ૫૭૯૮૭ ૬૯૫
૫ ૪૮૯૦૮ ૪૦૮૦૭ ૮૧૦૧
૬ ૫૦૧૮૦ ૪૨૨૨૬ ૭૯૫૪
૭ ૬૦૬૧૮ ૪૭૫૦૭ ૧૩૧૧૧
૮ ૬૪૩૨૩ ૫૪૮૮૬ ૯૪૩૭
૯ ૬૯૦૩૯ ૬૫૧૬૩ ૩૮૭૬
૧૦ ૫૪૫૮૩ ૪૮૮૦૨ ૫૭૮૧
૧૧ ૭૬૭૬૪ ૯૦૧૪૮ ૧૩૩૮૪(વધ્યા)
૧૨ ૫૯૦૩૧ ૫૮૦૦૧ ૧૦૩૦
૧૩ ૫૮૪૪૦ ૪૯૦૬૭ ૯૩૭૩
૧૪ ૬૦૫૮૧ ૪૯૨૭૧ ૧૧૩૧૦
૧૫ ૪૯૪૭૫ ૪૦૭૮૯ ૮૬૮૬
૧૬ ૫૩૦૪૨ ૪૨૦૧૨ ૧૦૯૪૦
૧૭ ૬૦૪૮૯ ૫૦૦૪૧ ૧૦૪૪૮
૧૮ ૬૪૭૬૬ ૬૪૪૧૪ ૩૫૨
ટોટલ ૧૦૯૩૯૯૧ ૯૮૫૯૫૨ ૧૦૮૦૩૯
(3:19 PM IST)










