News of Wednesday, 25th March 2026
અકિલા ન્યૂઝ : રામનવમી ના પાવન અવસર પર રાજકોટમાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળશે, રાજકોટના નાણાવટી ચોકથી શરૂ થઈ રાજકોટના રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળશે અને ગોંડલ રોડ સતયુગ શ્રી રામ મંદિરે પૂર્ણ થશે, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ. : જુઓ વિડિયો

(2:17 PM IST)










