તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Thursday, 26th March 2026
રાજકોટ શહેર અને જીલ્લામાં ૧૭ પોલીસ ઇન્સ્પેકટરોની નિયુકતી
દ્વારકા એલસીબીના પીઆઇ કે.કે.ગોહીલ અને એટીએસના એ.એસ.ચાવડાને રાજકોટ શહેરમાં નિમણુંક

રાજકોટ, તા., ર૬: રાજય સરકાર દ્વારા પ૧૮ પોલીસ ઇન્સ્પેકટરોની કરાયેલ સામુહીક બદલીઓમાં રાજકોટ શહેર અને જીલ્લામાં ૧૮ પોલીસ ઇન્સ્પેકટરોની નિયુકતી કરાઇ છે.
રાજકોટ શહેર અને જીલ્લામાં નિયુકતી પામેલ પોલીસ ઇન્સ્પેકટરોમાં શ્રીમતી એચ.પી.ગઢવી જુનાગઢથી રાજકોટ શહેર, શ્રીમતી એસ.એમ.સોલંકી દ્વારકાથી રાજકોટ શહેર, એચ.એમ.ધાંધલ પીટીસી જુનાગઢથી રાજકોટ ગ્રામ્ય, કે.આર.સીસોદીયા ડોદરા ગ્રામ્યથી રાજકોટ ગ્રામ્ય, કે.કે.ગોહીલ પીઆઇ એલસીબી દ્વારકાથી રાજકોટ શહેર, જે.ડી.પરમાર વડોદરાથી રાજકોટ શહેર, એ.એસ.ચાવડા એટીએસથી રાજકોટ શહેર, એ.એસ. પટેલ અમદાવાદ શહેરથી રાજકોટ વિભાગ, એ.એમ.દેસાઇ અમદાવાદ શહેરથી રાજકોટ ગ્રામ્ય, એમ.બી.વાછાણી સુરત શહેરથી રાજકોટ શહેર, વાય.એમ.ગોહીલ સુરત શહેરથી રાજકોટ ગ્રામ્ય, જે.આર.ઝાલા અમદાવાદ ગ્રામ્યથી રાજકોટ ગ્રામ્ય, એસ.ડી.ફુલતરીયા ભરૂચથી રાજકોટ શહેર, એફ.એમ.નાયબ સીઆઇડી ક્રાઇમથી રાજકોટ વિભાગ, આર.ડી.પરમાર ચોકી સોરઠથી રાજકોટ શહેર, ડો.એ.એમ.વરચંદ ગીર સોમનાથથી રાજકોટ શહેર તથા એસ.બી.ભુતીયા પંચમહાલથી રાજકોટ શહેરમાં મુકવામાં આવેલ છે.
(3:29 PM IST)










