News of Friday, 27th March 2026
અકિલા ન્યુઝ : રાજકોટના મવડીમાં સરકારી જમીન પર ખડકી દેવાયો હતો પાર્ટી પ્લોટ, મામલતદારને ધ્યાને આવતા દબાણ કરનાર વિરુદ્ધ નોંધાઈ લેન્ડ ગ્રેનિંગનો ગુન્હો, ગોરધન ઉકાભાઈ મેઘાણી નામના વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કરાઇ કાર્યવાહી, 2024 માં નોટિસ આપ્યા બાદ દબાણ દૂરના કરતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ. : જુઓ વિડિયો

(1:37 PM IST)










