<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

એ. જી. ચોક પાસે સ્‍કૂલ બસની બ્રેક ફેઇલ થઇઃ વાહનો ઠોકરે ચડયાઃ જાનહાની અટકી

રાજકોટઃ શહેરના કાલાવડ રોડ એ. જી. ચોક નજીક સ્‍કૂલ બસની ઠોકરે બે ત્રણ વાહનો ચડીજતાં દેકારો મચી ગયો હતો. સદ્દનસિબે કોઇને મોટી ઇજા થઇ નહોતી. ચર્ચાતી વિગત મુજબ બસની બ્રેક ફેઇલ થઇ જતાં આ બનાવ બન્‍યો હતો. અવાર-નવાર સ્‍કૂલ બસોના ટેસ્‍ટીંગ કરવામાં આવતાં હોય છે. ત્‍યારે આજે અચાનક એક બસની બ્રેક ફેઇલ થઇ ગઇ હતી. સદ્દનસિબે જાનહાની અટકી હતી. અકસ્‍માતને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા) 

(4:04 PM IST)