હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 29th March 2026
રાજકોટ નાગરિક સહકારી બેંક રેલનગર શાખાના મેનેજર યોગેશભાઈ દવેના માતુશ્રી કંચનબેન કનૈયાલાલ દવેનું અવસાન: કાલે સ્મશાન યાત્રા

રાજકોટ: કનૈયાલાલ ગૌરીશંકર દવેના ધર્મપત્ની કંચનબેન કનૈયાલાલ દવે તે નીતિનભાઈ, અશોકભાઈ તથા યોગેશભાઈ (રાજકોટ નાગરિક સહકારી બેંક લી. રેલનગર શાખાના મેનેજર) તેમજ યોગીનીબેન(બેના) ના માતુશ્રીનું શનિવાર ૨૮ને શનીવારે ન દુઃખદ અવસાન થયું છે. સદ્દગતની સ્મશાન યાત્રા આજે તા.૨૯ને રવિવારે સવારે ૮.૦૦વાગે તેમના નિવાસ સ્થાન
શ્રી નિધિ, ૫ હંસરાજ નગર
રેફ્યુજી કોલોની પાછળ
રાજકોટ ખાતે થી રામનાથપરા સ્મશાને જશે.
(1:06 AM IST)










