News of Monday, 30th March 2026
‘અકિલા' બન્યુ મહાવિરમયઃ ધર્મયાત્રાનું કાલે હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરાશે

રાજકોટઃ આવતીકાલે મહાવિર જન્મ કલ્યાણકના શુભ અવસરે જૈન સમાજ દ્વારા આયોજીત તથા જૈનમ પ્રાયોજીત ધર્મયાત્રાનું ‘‘અકિલા'' ખાતે સ્વાગત કરતુ હોર્ડીંગ લગાડવામાં આવ્યુ છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:52 PM IST)










