<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

અકિલા ન્યૂઝ : રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલા સોપાન હાઇટ્સમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા ભાઈ બહેનના મોત, 7 વર્ષીય દિપેશ ભંડારી અને 5 વર્ષીય દીપિક્ષા ભંડારીના મોત, સગા ભાઈ બહેનના મોતથી નેપાળી પરિવારમાં શોકનો માહોલ, બનાવ સંદર્ભે યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી. : જૂઓ વિડીયો

(8:01 PM IST)