<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

રૈયાધારમાં પોલીસ અધિકારીઓની મોટાપાયે બદલીનો દોર ચાલી રહ્ના છે : ૨-૩ દિવસ પહેલા ૭૦૦થી વધુ ઈન્સ્પેકટરોની સામુહિક બદલી બાદ આજે ૩૫ ડીવાયઍસપીને તેમના હાલની ફરજ ઉપરાંત નવી જગ્યાનો વધારાનો ચાર્જ આપવામા આવ્યો છે જે લીસ્ટ નીચે મુજબ છે : સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમુક આઈપીઍસની બદલીઓ પણ અમુક કલાકમાં આવવાની સંભાવના છે

(5:04 PM IST)