<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

*અકિલા ન્યૂઝ* : રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય પર સેન્સના બીજા દિવસે હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયાના પુત્ર દિલીપ ધીરૂભાઈ સરવૈયાએ લોધિકામાંથી ફોર્મ ભરી દાવેદારી નોંધાવી. : જુઓ વિડીયો

(12:35 PM IST)