<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

અકિલા ન્યૂઝ : રાજકોટ મેટોડા GIDC ગેઈટ નંબર 1 માં રબરના વેસ્ટમાં લાગી આગ,ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ, કોઈ જાનહાનિ નહીં, રબરના વેસ્ટમાં આગ લાગતા 1 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગોટા દેખાયા : જુઓ વિડિયો

(2:37 PM IST)