<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

મીન રાશિમાં મંગળ-શનિ-સૂર્ય વિશ્વ માટે ખતરો

કુમાર ગાંધીનું અવલોકન

તા. ૩ એપ્રીલના રોજ મંગળ દેવ શનિની કુંભ રાશિ છોડીને ગુરૂની મીન રાશિમાં પ્રવેશી ચૂકેલ છે.

અહીં શનિ અને સૂર્ય પણ હાજર છે. શનિ ન્‍યાયના દેવતા જયારે સૂર્ય એટલે રાજા અને સેનાપતિ મંગળની હાજરી આવી જતા વિશ્વ માટે આ મીટીંગ મહત્‍વની સાબીત થશે.

તા. ૭ એપ્રીલના રોજ મંગળનું ભ્રમણ નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદ રહેશે.

શનિનું ભ્રમણ પણ ઉત્તરા ભાદ્રપદમાં રહેશે. અમેરિકામાં આતંકી હુમલા થશે.

વિશ્વમાં આગ-ભૂકંપ અને વલ્‍ડવોર આજ કોલમમાં અગાઉ પણ લખેલ અકસ્‍માત.

શનિ વાયુકારક ગ્રહ હોય હવામાનમાં ફેરફારો અદૃશ્‍ય શકિતઓનો ઉપયોગ.

મંગળ-સૂર્ય-શનિ જળ તત્‍વમાં હોય સમુદ્રમાં તુફાન-યુધ્‍ધ.

મંગળ એટલે કેમીકલ્‍સનો પણ યુધ્‍ધમાં ઉપયોગ થઇ શકે. કેમીકલ્‍સ એટલે અણુ.

કુમારભાઇ ગાંધી

અકિલા કોલમીસ્‍ટ

૭૮૭૮૧ ૭૮૭૮૩

(10:29 AM IST)