તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th April 2026
ભાજપના સ્થાપના દિનની ઉજવણી

રાજકોટ : ભારતીયજનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મનોજ રાઠોડ દ્વારા તેમના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લગાવીને ઉજવણી કરી તેમજ પાર્ટીના તમામ કાર્યકર્તાઓને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી
(4:21 PM IST)










