<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

ગુજરાત સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ-૨૦૨૬: કોંગ્રેસ દ્વારા તમામ મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

 

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પાંચમી એપ્રિલ બે હજાર છવ્‍વીસના રોજ આગામી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ-૨૦૨૬ માટે ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સમિતિ દ્વારા આપવામાં આવેલી મંજૂરી બાદ આ અખબારી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં જામનગર, ભાવનગર, સુરત, વડોદરા, મોરબી, રાજકોટ અને અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓના વિવિધ વોર્ડ માટેના ઉમેદવારો જાહેર કરવામાં આવ્‍યા છે. દરેક શહેરની વિગતો નીચે મુજબ છે

જામનગર મહાનગરપાલિકા

(મુંકું દબદિયાણી દ્વારા) જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે વિવિધ આઠ વોર્ડમાંથી પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં કુલ અઢાર ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે વોર્ડ નં. ૨: મહીપાલસિંહ અશોકસિંહ જાડેજા, વોર્ડ નં. ૩: ભાવેશભાઈ બાબુભાઈ પરમાર, ભારદ્વાજ વિપુલભાઈ મહેતા, વોર્ડ નં. ૪: કવીતાબેન મહેશકુમાર ડાભી, રચનાબેન એસ. નંદાણીયા, જાડેજા હરેન્‍દ્રસિંહ ગજેન્‍દ્રસિંહ, વોર્ડ નં. ૫ર્ર્:ં જીતુદાન પ્રતાપદાન ગઢવી, વોર્ડ નં. ૧૨:  સારા એસ. મકવાણા, અસલમભાઈ મહમદહુસેન શોરા, વોર્ડ નં. ૧૩: શબાનાબેન અસલમભાઈ દરજાદા, ધવલભાઈ સુરેશભાઈ નંદા, વોર્ડ નં. ૧૫: મરીયમબેન કાસમભાઈ સુમરા, મનોજભાઈ પરબતભાઈ ચોવટીયા, આનંદ રામજીભાઈ રાઠોડ, વોર્ડ નં. ૧૬: ક્રિષ્‍નાબેન જયેશભાઈ દોમડીયા, મીતલબેન રાજીવભાઈ વાઘેલા, હસન અલીમામદ ખફી, અતુલ વિઠ્ઠલભાઈ ભંડેરી

ભાવનગર મહાનગરપાલિકા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર શહેરમાં કોંગ્રેસ પક્ષે દસ જેટલા વોર્ડમાં પોતાના પચીસ ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે, જેમાં મહિલાઓનું પ્રતિનિધિત્‍વ નોંધપાત્ર છે. વોર્ડ નં. ૧: મનિષાબેન કમલેશભાઈ ગોહિલ, કાન્‍તીભાઈ બી. ગોહીલ, પ્રવીણભાઈ ઉકાભાઈ ડોંડા, વોર્ડ નં. ૨: કિશનભાઈ બળવંતભાઈ મેર, વોર્ડ નં. ૩: અબ્‍દુલ રહીમભાઈ અમીભાઈ કુરેશી, વોર્ડ નં. ૪: રેખાબેન હરેશભાઈ સરધારા, રાકેશભાઈ લાલજીભાઈ પરમાર, વોર્ડ નં. ૫: જસુબેન આનંદભાઈ બારૈયા, શબાનાબેન અબ્‍દુલવાહીદ ખોખર, ભરતભાઈ સાજણભાઈ બુધેલીયા, વોર્ડ નં. ૭: ઈલાબેન પ્રભુભાઈ ડોડીયા, અનવરખાન રહીમખાન પઠાણ, વોર્ડ નં. ૮: સોનલબેન ચંદનભાઈ પટેલ, હેતલબેન ભાવિનભાઈ કાછડિયા, વોર્ડ નં. ૯: ભૂમીબેન સંદીપભાઈ ગોહિલ, નીતાબેન પ્રકાશભાઈ વાઘાણી, જયદીપસિંહ દિલાવરસિહ ગોહિલ, વોર્ડ નં. ૧૦: મમતાબેન ભાવેશભાઈ ગોહિલ, વિપુલભાઈ પ્રેમજીભાઈ ખુમાણ, વોર્ડ નં. ૧૨: મકવાણા નયનાબેન અશોકભાઈ, ભાવેશભાઈ રમેશભાઈ પટેલ, જયેશભાઈ રમેશભાઈ બારૈયા, વોર્ડ નં. ૧૩: રેખાબેન ધરમશીભાઈ ગોહેલ, કલ્‍પેશભાઈ અશોકભાઈ પટેલ, જયદેવસિહ ભીખુભા ગોહિલ

મોરબી મહાનગરપાલિકા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબીઃ નવનિર્મિત મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે કોંગ્રેસે પોતાના બાવીસ જેટલા ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. વોર્ડ નં. ૧: કૈલાશબેન સાકાભાઈ વેરાણા, દિનેશભાઈ કલાભાઈ શેરસિયા (કારૂભાઈ), વોર્ડ નં. ૨: જુમાભાઈ સુમરા, વોર્ડ નં. ૩: ડો. પ્રવિણકુમાર મનસુખભાઈ વઘાસિયા, વોર્ડ નં. ૫: પુષ્‍પરાજાસિંહ બળવંતસિહ જાડેજા, અમિતભાઈ મનુભાઈ ભોજાવિયા, વિજયાબેન અમરશીભાઈ મકવાણા, વોર્ડ નં. ૬: દમયંતિબેન નિરંજની, કલ્‍પેશભાઈ રાજેશભાઈ સેતા, વોર્ડ નં. ૭: ટાંક હિરલબેન તેજશભાઇ, વોર્ડ નં. ૮:  મીનાક્ષીબેન મનહરભાઈ પટેલ, હાજીભાઈ અકબરભાઈ કોરડીયા, બલવંતભાઈ ચતુરભાઈ ઘુમલીયા, વોર્ડ નં. ૯: જયેશભાઈ શાંતિલાલ કાલરીયા, જ્‍યોત્‍સનાબેન જિતેન્‍દ્રભાઈ જાલરીયા, વોર્ડ નં. ૧૦: ભાવિનભાઈ વાલમજીભાઈ ફેફર, પરમાર દિપકભાઈ અરજણભાઈ, વોર્ડ નં. ૧૧: વંદનાબેન કરણભાઈ કાસુન્‍દ્રા, વોર્ડ નં. ૧૨: જગદીશભાઈ રમેશભાઈ સોનાગ્રા, વોર્ડ નં. ૧૩:  ટીવિકલબેન સી. મકવાણા, કંચનબેન રતિલાલ જાદવ, વિનોદભાઈ નકુમ, ઈમરાનભાઈ સોલંકી

રાજકોટ મહાનગરપાલિકા

રાજકોટ શહેરમાં કોંગ્રેસે ચૌદ જેટલા વોર્ડમાં પોતાના ચાલીસ ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. વોર્ડ નં. ૧ :રમેશભાઈ ઝુન્‍ઝા (ભરવાડ), વોર્ડ નં. ૨: ગીતાબેન પરમાર, નયનાબા જાડેજા, સલીમભાઈ કરિયાણી, વોર્ડ નં. ૪: શીતલબેન પરમાર, કલ્‍પનાબેન ગોસ્‍વામી, ઠાકરશીભાઈ ગજેરા, દિપકભાઈ મકવાણા, વોર્ડ નં. ૫: હંસાબેન સોનારા, રૈયાભાઈ બાંભવા, જીતેન્‍દ્રભાઈ રૈયાણી, વોર્ડ નં. ૬: દક્ષાબેન મકવાણા, દેવુબેન જાદવ, શ્રી શૈલેશભાઈ સાકરિયા, ઉકેશભાઈ રબારી, વોર્ડ નં. ૮: રણજીતભાઈ મુંધવા, વોર્ડ નં. ૯: ગીરીશભાઈ ઘરસંડિયા, વોર્ડ નં. ૧૦: ભાર્ગવીબા દેવેન્‍દ્રસિહ ગોહિલ, ભાવેશભાઈ ચૌહાણ, ડો.રતિલાલ ડોબરિયા, વોર્ડ નં. ૧૨: ઉર્વશીબેન જાડેજા, કમલેશભાઈ કોઠીવાળ, સંજયભાઈ અજુડિયા, વોર્ડ નં. ૧૩:  અંજનાબેન પંચાસરા, શાંતાબેન મકવાણા, મેપાભાઈ કણસાગરા, સુનીલભાઈ ચાવડીયા, વોર્ડ નં. ૧૪: સરયુબેન શિયાણી, પ્રિતેશભાઈ ચાવડીયા, અનિશભાઈ જોશી, વોર્ડ નં. ૧૬:  રસીલાબેન ગેરૈયા, દિપ્તીબેન સોલંકી, મહિપાલભાઈચૌહાણ, ઈબ્રાહીમભાઈ સોરા, વોર્ડ નં. ૧૭: ગાયત્રીબેન ભટ્ટ, યોગીતાબેન જાડેજા, શૈલેશભાઈ રૂપાપરા, વોર્ડ નં. ૧૮: માનસીબેન અંકિતભાઈ બુટાણી, રવિભાઈ જીતીયા, નીતિનભાઈ ભંડેરી.

(4:53 PM IST)