તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
ગેરકાયદે હથીયાર સાથે ઝડપાયેલો આદિવાસી ગુન્હેગાર પાસા હેઠળ જેલમાં ધકેલાયો

રાજકોટ, તા., ૮: ગેરકાયદે હથીયારો સહિત રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગરમાં ગુન્હાઓ આચરનાર સામા આદિયાભાઇ ખરાડી (ઉ.વ.૩૪) (રહે. મહીકા ગામના વાડી વિસ્તાર તા. વાંકાનેર)ની પીસીબી પીઆઇ એમ.આર.ગોડલીયા, પીએસઆઇ પી.બી.ત્રાજીયા, પીએસઆઇ આર.કે.જાડેજા સહિતની ટુકડીએ પાસા હેઠળ અટકાયત કરી વડોદરાની જેલમાં ધકેલી દીધો હતો.
(3:43 PM IST)










