<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

કર્મચારીઓને EVM તાલીમ

 

 આજથી રાજકોટ શહેર-જીલ્લામાં ચૂંટણી સ્‍ટાફના પ્રસાઇડીંગ-પોલીંગ ઓફીસરોને માસ્‍ટર ટ્રેનરો-મામલતદાર તથા અનુભવી નાયબ મામલતદારો દ્વારા ઇવીએમની સમજણ, કઇ રીતે ઓપરેટ થાય, મતદાન વખતે શું કરવુ સહિતની તમામ બાબતોની તાલીમ શરૂ થઇ છે, જેમાં ઇવીએમ બીલ, મોકપોલ સહિતની બાબતો પણ આવરી લેવાયેલ.

(2:29 PM IST)