તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
રાજકોટ યાર્ડમાં દોઢ લાખ મણ ઘઉંની જંગી આવક

રાજકોટઃ રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ઘઉંની દોઢ લાખ મણની જંગી આવક થતા યાર્ડ ઘઉંના જથ્થાથી છલોછલ થઇ ગયું હતું. ઘઉં લોકવન એક મણના ભાવ ૪રપ થી ૪૯૦ રૂા. અને ઘઉં ટુકડા ૪૪૦ થી ૬૧૯ રૂપીયાના ભાવે સોદા પડયા હતા. તસ્વીરમાં યાર્ડમાં ઘઉંના ઢગલા નજરે પડે છે.
(4:01 PM IST)










