<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

રાજકોટ જીલ્લામાં ચૂંટણીનો ગરમાવો : ભારતીય જનતા પાર્ટીએ જીલ્લા પંચાયત અને વિવિધ તાલુકા પંચાયતો માટેના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી : જુઓ સંપૂર્ણ યાદી

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ લેવાયો નિર્ણય : રાજકોટ જીલ્લા પંચાયતની ૩૩ સીટો અને ગોંડલ, જેતપુર, લોધિકા સહિતની તાલુકા પંચાયતોના તમામ ઉમેદવારોની જાહેરાત સાથે રાજકીય ગતિવિધિઓ તેજ

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રાજકોટ જીલ્લા પંચાયત અને વિવિધ તાલુકા પંચાયતોના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં થયેલી વિસ્તૃત ચર્ચા બાદ આ યાદીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

*રાજકોટ જીલ્લા પંચાયતના ૩૩ ઉમેદવારોની યાદી:*
જીલ્લા પંચાયતની તમામ સીટો પર પક્ષે પોતાના મૂરતિયા જાહેર કર્યા છે, જે નીચે મુજબ છે:
*આણંદપર:** જસ્મીનભાઇ રસિકભાઈ પીપળીયા
*આટકોટ:** નિલેશભાઇ અમરશીભાઇ હીરપરા
*બેડી:** સુમિતાબેન રાજેશભાઇ ચાવડા
*ભાડલા:** રમીલાબેન મુકેશભાઇ મેર
*ભડલી:** અમરસીભાઇ નાનજીભાઇ ચૌહાણ
 *બોરડી સમઢીયાળા:** અમિતભાઈ મનોજભાઇ ગોહેલ
*ચરખડી:** જલ્પાબેન ભરતભાઈ મકવાણા
*દડવી:** કુંદનબેન વિજયદાન માવલ
*દેરડી:** જયશ્રીબેન ભરતભાઇ ચોવટીયા
*ડુમીયાણી:** ભારતીબેન મજબુતભાઇ હુંબલ
*જામકંડોરણા:** પુષ્પાબેન મહેશભાઇ રાદડીયા
*કમળાપુર:** કંચનબેન વલ્લભભાઇ રાજપરા
*કસ્તુરબાધામ:** શ્રધ્ધાબેન ભરતભાઇ મકવાણા
*કોલીથડ:** સામંતભાઇ ખેંગારભાઇ બાંભવા
*કોલકી:** સંગીતાબેન રાજેશભાઇ સોલંકી
*કોટડાસાંગાણી:** યુવરાજભાઇ દેવકુભાઇ ખાટરીયા
*લોધીકા:** દિલીપભાઇ ધીરૂભાઇ સરવૈયા
*મોટીમારડ:** અંજુબેન મનસુખભાઇ મૂછડીયા
*મોવીયા:** રાજેશભાઇ લખુભાઈ ડાંગર
 *પડધરી:** રાધિકાબા ભવ્યરાજસિંહ જાડેજા
*પાનેલીમોટી:** સોનલબેન કિરણભાઈ વાઘરીયા
*પારડી:** શિતલબેન ઘનશ્યામભાઇ ભુવા
*પેઢલા:** નરશીભાઇ શંભુભાઇ સોજીત્રા
*પીપરડી:** સવિતાબેન નાથાભાઇ વાસાણી
*સાંણથલી:** હરેશભાઇ કાનજીભાઇ કચ્છી
*સરપદડ:** જગદિશભાઇ દેવજીભાઇ પરમાર
*સરધાર:** વિલાસભાઇ વલ્લભભાઇ ઢાંકેચા
 *શીવરાજગઢ:** લાલજીભાઇ ભોવાનભાઇ તળાવીયા
*સુપેડી:** પારુલબેન વિપુલભાઇ કણસાગરા
*થાણાગાલોળ:** સરોજબેન અશોકભાઈ ઉઘાડ
 *વેરાવળ:** ધર્મેન્દ્રભાઇ રણછોડભાઈ ટીલાળા
 *વિંછીયા:** લીલાબેન ચતુરભાઇ રાજપરા
*વિરપુર:** પુનમબેન અંકુરભાઇ વઘાસીયા

*તાલુકા પંચાયતોના જાહેર થયેલા ઉમેદવારોની વિગત:*

*ગોંડલ તાલુકા પંચાયત:*
રીટાબેન ભાવેશભાઇ રાંક (આંબરડી), પુષ્પાબેન દિવ્યેશભાઇ લીલા (ચરખડી), વર્ષાબેન દિલીપભાઇ સોજીત્રા (દડવા હમીરપરા), મંજૂલાબેન મનીષભાઇ પીપળીયા (દાળીયા), વૈશાલીબેન મહેશભાઇ ગોળ (દેરડી), કોમલબેન દિવ્યેશભાઇ સોલંકી (દેવચડી), હંસાબેન ગીરીશભાઇ જેઠવા (ઘોઘાવદર), ભાવેશભાઇ સગરામભાઈ શિયાળ (ગોમટા), દક્ષાબેન નટવરભાઇ સોલંકી (ગુંદાળા), અંજલિબેન ગૌતમભાઇ ઠુંમર (કમઢીયા), ઘનશ્યામભાઇ રઘુવીરભાઇ દેવમુરારી (કેશવાળા), ભૂપતભાઈ જસમતભાઈ ડાભી (કોલીથડ), પરેશભાઈ શીવાભાઈ આસોદરિયા (મોટીખીલોરી), પારસભાઈ મનસુખભાઇ ભાલાળા (મોવીયા-૧), અંકિતાબેન ભાર્ગવભાઈ આંદિપરા (મોવીયા-૨), ભરતભાઈ લાલજીભાઈ ઢોલરીયા (નવાગામ), રંજનબા સહદેવસિંહ જાડેજા (શેમળા), મનોજભાઈ ધીરજલાલ વોરા (શીવરાજગઢ), ભગવતસિંહ મુળુરાજસિંહ વાઘેલા (શ્રીનાથગઢ), હિતેશભાઈ કાંતિભાઈ ગોંડલીયા (સુલતાનપુર), લક્ષ્મણભાઈ તેજાભાઈ ચાવડા (ત્રાકુડા), વિપુલાબેન મુકેશભઇ સુદાણી (વાસાવડ).

*જેતપુર તાલુકા પંચાયત:*
દક્ષાબેન જગદીશભાઇ વેકરીયા (અમરનગર), વર્ષાબેન ગોપાલભાઇ ઠુંમર (આરબ ટીંબડી), ક્રિષ્નાબેન સિદ્ધાર્થભાઇ બુટાણી (બોરડી સમઢીયાળા), રવિરાજભાઇ વિજયભાઇ વાળા (ચાંપરાજપુર), મીનાબેન ખીમજીભાઇ કેરવાળીયા (ચારણીયા), કૈલાશબેન મહેશભાઇ જોશી (દેવકી ગાલોળ), પુજાબેન અનીલભાઇ જેઠવા (જેતલસર ગામ), નરેશભાઇ પોપટભાઇ જેઠવા (જેતલસર જંકશન), જાગાભાઇ રાણાભાઇ સોલંકી (કેરાળી), વિજયાબેન ભરતભાઇ ધાંધલ (ખીરસરા), નયનાબેન જયેશભાઇ સાવલિયા (મેવાસા), ભરતભાઇ પાલાભાઇ ડાભી (મોટાગુંદાળા), વિશાલભાઇ વિનોદભાઇ વેકરીયા (પાંચપીપળા), ભાવનાબેન નવનીતભાઇ ખૂટ (પેઢલા), મીરાબેન ભાવેશભાઇ ડાવરા (પીઠડીયા), હંસાબેન રાજેશભાઇ ઉંઘાડ (થાણાગાલોળ), ભગવાનજીભાઈ નરશીભાઈ વીરડીયા (ઉમરાળી), મીતાબેન મેહુલભાઇ પડાયા (વાડાસડા), રમેશભાઈ મોહનભાઇ શેખ (વિરપુર-૧), પરસોત્તમભાઇ ગોવિંદભાઇ સોરઠીયા (વિરપુર-૨).

*લોધિકા તાલુકા પંચાયત:*
વૈશાલીબેન પ્રકાશભાઇ પરમાર (ચાંદલી), જયંતીભાઇ રામજીભાઇ વસોયા (ચીભડા), અનિરૂધ્ધસિંહ મહાવીરસિંહ જાડેજા (દેવગામ), ભારતીબેન બાલુભાઇ માટીયા (ઢોલરા), શૈલેષભાઈ મુળુભાઇ રાઠોડ (હરીપર (પાળ)), રમાબેન મુકેશભાઇ મકવાણા (ખીરસરા), શામજીભાઇ અરજણભાઇ શિયાળ (લોધીકા-૧), પીનલબેન કિશોરભાઈ ખીમસૂરીયા (લોધીકા-૨), હસમુખભાઇ જેઠાભાઇ સાગઠીયા (માખાવડ), દિલીપભાઇ રાયધનભાઇ કુંગશીયા (મેટોડા), ઉમેશભાઈ ભૂરાભાઇ પાંભર (મોટાવડા), કાજલબેન સુધીરભાઇ તારપરા (નગર પીપળીયા), શીતલબેન નયનભાઇ ટીલાળા (પાળ), નીશાબેન જયદીપભાઇ ધરડુશીયા (પારડી-૧), શિતલબેન ઘનશ્યામભાઇ ભુવા (પારડી-૨), નીલેશભાઇ ગોવિંદદાસ નીનામા (વાજડીવડ).

*ધોરાજી તાલુકા પંચાયત:*
નીતાબેન રસિકભાઇ ચાવડા (ભાદાજાળીયા), તારાબા ભીખુભા વાઘેલા (ભાડેર), જયાબેન રામભાઇ હેરભા (છાડવાવદર), મંજુલાબેન કિશોરભાઇ (જમનાવડ), કિરણબેન દિલીપભાઇ ટાંક (કલાણા), કાજલબેન અરવિંદભાઈ મકવાણા (મોટી મારડ-૧), ભાવેશભાઇ જીણાભાઇ હુંબલ (મોટી મારડ-૨), રમણીકભાઈ છગનભાઈ વાલેરા (મોટી વાવડી), રેખાબેન અરજણભાઇ સાગઠીયા (નાની પરબડી), મહિપતપુરી પ્રવિણગીરી ગૌસ્વામી (પાટણવાવ), જયદીપભાઇ ગોરધનભાઈ ડઢાણીયા (સુપેડી-૧), નીતાબેન જીતેન્દ્રભાઇ વાછાણી (સુપેડી-૨), પ્રદિપસિંહ વિક્રમસિંહ જાડેજા (તોરણીયા), ચિરાગભાઇ કરશનભાઇ ઠેસિયા (વાડોદર), સવજીભાઇ ભાણાભાઇ સરવૈયા (વેગડી), ખીમીબેન દેવાભાઇ કટારા (ઝાંઝમેર).

*કોટડા સાંગાણી તાલુકા પંચાયત:*
નેહાબેન ગૌતમભાઇ મકવાણા (અનિડા), મુકેશભાઇ મુળજીભાઇ બાબરીયા (અરડોઈ), ગીતાબા ગીરીરાજસિંહ જાડેજા (ભાડવા), જયેશભાઇ ધીરૂભાઇ ભૂત (કોટડા સાંગણી-૧), હંસાબેન જગદીશભાઇ બવ (કોટડા સાંગણી-૨), મિત્તલબેન વનરાજભાઇ ચાવડા (મોટા માંડવા), શ્વેતાબેન કેવલભાઇ સિદપરા (નવી મેંગણી), સંગીતાબેન અલ્પેશભાઇ ભૂત (રાજપરા), દીપ્તિબેન ભાવેશભાઇ પડારીયા (રામોદ), અરવિંદભાઇ નાગદાનભાઈ સિંધવ (સતાપર), અશ્વિનભાઇ કાનજીભાઈ ગઢિયા (શાપર), હિતેશભાઇ લાલજીભાઇ મકવાણા (વાદીપરા), વિલાસબેન હિતેશભાઈ કોરાટ (વેરાવળ-૧), કામિનીબા રવિરાજસિંહ જાડેજા (વેરાવળ-૨), જલ્પાબેન કેવલભાઇ ઠકરાર (વેરાવળ-૩), પારૂલબેન સંજયભાઇ ભૂત (વેરાવળ-૪).

*પડધરી તાલુકા પંચાયત:*
વિજયાબા વિક્રમસિંહ જાડેજા (હડમતીયા), શાંતાબેન રાજીભાઇ મુછડીયા (ઈશ્વરીયા), કાજલબેન અશોકભાઇ ડોબરીયા (ખજુરડી), સુમંતબા ભુપેન્દ્રસિંહ જાડેજા (ખાખડાબેલા), કિરણબેન મસરૂભાઇ સાનીયા (મોટા ખીજડીયા), અંજનાબેન મહિપાલભાઇ નકુમ (મોટા રામપર), વિરમભાઇ જશાભાઇ ધ્રાંગીયા (મોવૈયા), મેરામભાઈ ગીગાભાઈ માટીયા (ન્યારા), અજીતભાઈ ચુનીભાઇ ડોડીયા (પડધરી-૧), રાજેશભાઇ હકાભાઇ બાંભવા (પડધરી-૨), ભાવસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (સાલપીપળીયા), પુજાબેન ધર્મેશભાઇ લુણાગરીયા (સરપદડ), નિર્મળાબેન મનસુખભાઇ રંગાણી (તરઘડી), મહેશભાઇ દેવજીભાઇ પીપળીયા (થોરીયાળી), વિક્રમભાઇ અજીતસિંહ રાઠોડ (ઉકરડા), તારાબેન મનસુખભાઇ ભંડેરી (વિસામણ).

*રાજકોટ તાલુકા પંચાયત:*
વિજયભાઇ ભૂપતભાઇ સોલંકી (આણંદપર-૧), રાજેશભાઇ મેરામભાઈ જાપડીયા (આણંદપર-૨), ભૂમિકાબેન પ્રવીણભાઇ સારદીયા (બામણબોર), શિલ્પાબેન ભરતભાઇ ડાભી (બેડી), શારદાબેન બાબુભાઇ કુમરખાણીયા (બેડલા), જશુબેન મહેશભાઇ ડોડ (લુણગઢ), પીનાલીબેન કૌશિકભાઇ કલોલા (ગઢકા), મયુરીબેન ધનરાજભાઈ રાઠોડ (ગવરીદડ), વનરાજભાઈ માણસુરભાઇ ગેરૈયા (હલેન્ડા), પ્રવીણભાઈ મનસુખભાઇ મેઘાણી (જીયાણા), વરજાંગભાઇ રાવતભાઇ મારૂ (કાળીપાટ), વર્ષાબેન રસિકભાઇ ખુંટ (કસ્તુરબાધામ), નીતાબેન પરસોત્તમભાઈ મેવાસીયા (ખારચીયા), કિરણબેન જીતેન્દ્રભાઇ રામાણી (ખેરડી), કરશનભાઇ પરસોતમભાઇ લીંબાસીયા (કોઠારીયા(ટં)), પ્રકાશભાઇ ચતુરભાઇ કાકડિયા (કુવાડવા), ચતુરભાઇ ધોળકીયા (માલીયાસણ), પ્રમેજીભાઈ મુળજીભાઇ દાફડા (પરાપીપળીયા), અસ્મિતાબેન મહેશભાઇ પડાયા (પારેવાળા), પ્રિતીબેન મનોજભાઇ ચૌહાણ (સણોસરા), અલ્કાબેન હરેશભાઇ કાશીપરા (સરધાર).

*ઉપલેટા તાલુકા પંચાયત:*
ભારતીબેન દિલીપભાઇ વાઘ (અરણી), જયેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાળા (ઢાંક-૧), જસીબેન સંજયભાઇ મુછાર (ઢાંક-૨), વિરલબેન મેહુલભાઇ ચંદ્રવાડીયા (ડુમીયાણી), રવિભાઇ હસમુખભાઇ વિરડા (ગણોદ), પ્રભાબેન ભીખુભાઇ ગોહેલ (ખાખીજાળીયા), પ્રવિણાબેન પીયુષભાઇ હુંબલ (ખારચીયા), મનસુખભાઈ જમનભાઇ પરમાર (ખીરસરા), રાજેશભાઇ વલ્લભભાઇ વાડોદરીયા (કોલકી), ભામાભાઇ ચાવડા (મજેઠી મેલી), વિનોદભાઇ હાજાભાઈ ચંદ્રવાડીયા (મોજીરા), પરેશભાઇ હરદાસભાઇ ભોપાળા (નાગવદર), ભાવેશભાઇ છગનભાઇ સવસાણી (પાનેલી મોટી-૧), નયનભાઇ નરસિંહભાઈ પરમાર (પાનેલી મોટી-૨), હંસાબેન જેન્તીભાઇ રૂપાપરા (સમઢીયાળા), કુંવરબેન મેરામણભાઇ મારડીયા (તલગણા), વિજયાબેન ચંદુલાલ વાઘેલા (ટીંબડી જામ), રૂપલબેન વિપુલભાઇ મૂંગલપરા (વરજાંગજાળીયા).

આ જાહેરાત સાથે જ રાજકોટ જીલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે અને પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપે જ્ઞાતિ અને વિસ્તારના સમીકરણો ધ્યાને રાખીને સક્ષમ ઉમેદવારોની પસંદગી કરી હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

વિગતવાર યાદી જોવા માટે આ સાથે આપેલ pdf ફાઇલ ડાઉનલોડ કરો...

(5:35 PM IST)