<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

અકિલા ન્યૂઝ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકોટ વોર્ડ નં-૧ માંથી પરેશભાઈ ઠાકરને ટિકિટ મળતા ખુશીનો માહોલ, પરેશભાઈએ કહ્યું મને પાર્ટીએ જે મોકો આપ્યો છે તેની ઉપર ખરો ઉતરીશ લોકોના કામ કરવા હંમેશા સક્ષમ રહીશ.

અકિલા ન્યૂઝ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકોટ વોર્ડ નં-૧ માંથી પરેશભાઈ ઠાકરને ટિકિટ મળતા ખુશીનો માહોલ, પરેશભાઈએ કહ્યું મને પાર્ટીએ જે મોકો આપ્યો છે તેની ઉપર ખરો ઉતરીશ લોકોના કામ કરવા હંમેશા સક્ષમ રહીશ. (કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા)

(11:54 PM IST)