<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

લોધિકા જીલ્લા પંચાયતની બેઠક ઉપર ધીરૂભાઈ સરવૈયાના પુત્રને ભાજપની ટિકીટ

જીલ્લા પંચાયત શિક્ષણ સમિતીના ચેરમેન અલ્‍પાબેન મુકેશભાઈ તોગડિયા

(ભીખુપરી ગોસાઈ દ્વારા) ખીરસરા, તા.૧૧: ભાજપ દ્વારા લોધીકા જીલ્‍લા પંચાયત સિટ ઉપર હાસ્‍ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા ના પુત્ર દિલીપભાઈ સરવૈયા ને ટીકીટ આપવામા આવેલ છે તેમજ પારડી જીલ્‍લા પંચાયત સિટ ઉપર પૂર્વ જીલ્‍લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન અલ્‍પાબેન મુકેશભાઇ તોગડિયા રિપીટ કરવામાં આવેલ છે

તો સામા પક્ષે કોંગ્રેસ દ્વારા લોધીકા જીલ્‍લા પંચાયત સિટ ઉપર શિવાભાઇ બચુભાઇ સિપરીયા પારડી જીલ્‍લા પંચાયત સિટ ઉપર લાભુબેન ગોવિંદભાઈ પરમાર તો આમ આદમી પાર્ટીના લોધીકા જીલ્‍લા પંચાયત સિટ ના ઉમેદવાર તરીકે ધ્રુવીબેન વસોયા પારડી સિટ ના ઉમેદવાર તરીકે કિર્તીબેન અંકુરભાઇ રાણપરીયા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે.

ખીરસરા - રાતૈયા સિટ ના ઉમેદવાર રમાબેન મકવાણા (સરપંચ )ચાંદલી- વૈશાલીબેન  પરમાર  ચિભડા- જેન્‍તીભાઇ વસોયા દેવગામ-  અનિરૂધ્‍ધસિહ  જાડેજા ઢોલરા- ભારતીબેન માટીયા  હરીપર(પાળ) - પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ના બદલે તેમના પુત્ર શૈલેષભાઈ રાઠોડ લોધીકા -૧ શામજીભાઈ શિયાળ લોધીકા - પીનલબેન ખીમસુરીયા  માખાવડ-હસમુખભાઇ સાગઠીયા મેટોડા-દિલીપભાઇ કુગશીયા(પૂર્વ મહામંત્રી) મોટાવડા - ઉમેશભાઇ પાંભર (પૂર્વ તાલુકા પંચાયત અધ્‍યક્ષ) નગરપીપળીયા - કાજલબેન તારપરા પાળ- શિતલબેન ટીલાળા પારડી - નીશાબેન ધરડુશીયા  પારડી- શિતલબેન ભુવા વડ વાજડી - નિલેશભાઇ નિનામા

કોંગ્રેસ પક્ષના તાલુકા પંચાયતની ૧૬ સિટના  ઉમેદવારો ખીરસરા - રાતૈયા ચાર્મીબેન ધીરેનભાઈ સાગઠીયા મોટાવડા- લોધીકા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કૌશિકભાઇ પાંભર  ચાંદલી - જયાબેન ચાવડા ચિભડા - નંદાશીયા શૈલેષભાઈ દેવગામ- વિજયસિહ જાડેજા લોધીકા-૧ ધર્મેશભાઈ જાખેલીયા લોધીકા -૨ ચાંદની બેન પરમાર નગરપીપળીયા - જયંતીભાઈ હરસોડા  ઢોલરા- પ્રતિભાબેન પરમાર હરીપર પાળ - જીણાભાઈ સીતાપરા માખાવડ - નાનજીભાઈ સોમૈયા મેટોડા - શનિભાઇ પાળ- ક્રિષ્‍નાબેન દાફડા પારડી-૧ પૂજાબેન પરમાર પારડી-૨ મીનાબા જાડેજા

તેમજ આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત ૧૬ સિટના ઉમેદવારો ખીરસરા - રાતૈયા કોમલબેન વાગડીયા દેવગામ-શૈલેષભાઇ ગાજીપરા ચિભડા- હિતેશભાઇ મારકણા  લોધીકા -૧ રાજેશભાઇ પટેલ લોધીકા -૨ ગીતાબેન ખીમસુરીયા મોટાવડા- મુકેશભાઇ રાઠોડ ચાંદલી  - રમાબેન બગડા  નગરપીપળીયા - શીતલબેન ધામેલીયા ઢોલરા- ભૂમિબેન ખોરડીયા માખાવડ- કૌશિક ભાઈ મકવાણા પાળ- નિલેશભાઇ વેકરીયા મેટોડા- અશોકભાઇ રાઠોડ વડ વાજડી - ઉર્વિશાબેન વસાવા પારડી -૧ ભૂમિબેન પરમાર પારડી - રેવતીબેન ચાવડા હરીપર પાળ -રેખાબેન બોરીચા. 

(12:21 PM IST)