તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 11th April 2026
મોટા નામ, પણ શોભાના ગાંઠિયા !

વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપના ધુરંધરો મેદાનમાં ઉતર્યા હતા. મોટા ભાગના નામ જ ધુરંધર તરીકે છે, વાસ્તવમાં શોભાના ગાંઠિયા જેવી દશા છે. તસ્વીરમાં રામભાઇ, ભાનુબેન, રાજદીપસિંહ વગેરે નજરે પડે છે.(તસ્વીર-સંદીપ બગથરીયા)
(3:52 PM IST)










