તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 11th April 2026
વાજતે-ગાજતે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા : ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન યોજાયુ

રાજકોટ : આગામી ૨૬મી એપ્રિલે યોજાનાર મનપાની ચૂંટણીને લઇ આજે ભાજપના તમામ ૧૮ વોર્ડના ૭૨ ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કરવા પૂર્વે આજે સવારે ૯.૩૦ કલાકે રેસકોર્ષ રિંગરોડ, બહુમાળી ચોક ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત જોવા મળી રહયા હતા. તસ્વીરમાં ઉમેદવારો, કાર્યકર્તાઓ, ખુશમિજાજમાં જોવા મળી રહયા છે. જયારે અન્ય તસ્વીરમાં સ્ટેજ પર શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ભાનુબેન બાબરીયા, રમેશ ભાઇ ટીલાળા, ઉદય કાનગડ, રાજુ ધ્રુવ, ભરત બોઘરા, નીતીન ભારદ્વાજ, ડો.જૈમન ઉપાધ્યાય, પ્રશાંત વાળા, પુષ્કર પટેલ, મનીષ રાડીયા, જીતુભાઇ મહેતા સહિતના આગેવાનો તથા ૭૨ ઉમેદવારો અને કાર્યકર્તાઓ તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે
(2:56 PM IST)










