તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 11th April 2026
રાજકોટ કોંગ્રેસના બાકી ર૮ ઉમેદવારોએ કર્યા નામાંકન રજૂ
વોર્ડ નં. ૧પ માંથી વશરામભાઇ સાગઠીયા, મકબુલ દાઉદાણી, વોર્ડ નં.૬ માંથી દેવુબેન જાદવ તથા વોર્ડ નં. ૧૦ માંથી આર.જે. આભા દેસાઇએ ઉમેદવારી નોંધાવી

રાજકોટઃ આગામી ર૬ મી એપ્રિલના રોજ યોજનાર મનપાની ચૂંટણીને લઇને આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસના ૭ર પૈકી બાકી ર૮ ઉમેદવારોએ ફોર્મ રજુ કરી પોતાની દાવેદારી નોંધાવી હતી. ઉપરોકત પ્રથમ તસ્વીરમાં વોર્ડ નં. ૧પ ના ઉમેદવાર વશરામભાઇ સાગઠીયા, મકબુલ દાઉદાણી તથા બે મહિલા ઉમેદવાર તથા અંતિમ તસ્વીરમાં કોર્પોરેટર દેવુબેન જાદવ સહિતના ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતા
(3:37 PM IST)










