તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
મેયરને ફુલહાર કરતા કોર્પોરેટર સોરા તથા કોંગ્રેસી આગેવાનો

રાજકોટઃ શહેરના મહાનગર પાલીકાના નવનિયુકત મેયરશ્રીના પદની નિમણુંક થતા રાજકોટ મહાનગરપાલીકાના કોંગ્રેસના વોર્ડ નં. ૧૬ના કોર્પોરેટર ઇબ્રાહીમભાઇ સોરા, માઇનોરીટી સેલ કોંગ્રેસના ચેરમેન યુનુસભાઇ જુણેજા, પત્રકાર અસીમભાઇ અધામ, યુસુફભાઇ સોપારીવાળા વગેરેએ નવનિયુકત મેયરશ્રીને શાલ ઓઢાડી બુકે તથા ફુલહાર મેયરશ્રીના ચેમ્બરમાં પહેરાવીને શુભેચ્છા મુલાકાત કરેલ હતી ત્યારની તસ્વીર.
(3:33 PM IST)










