<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

અકિલા ન્યૂઝ : રાજકોટ : પાણી માણસની મૂળભૂત જરૂરિયાત છે, તેના વિતરણમાં સમસ્યા ન સર્જાવી જોઈએ, ​પાણી વિતરણની સમસ્યાઓ ઉકેલવા ત્રણેય ઝોનની અલગ-અલગ બેઠકો યોજાઈ હતી, ​બેઠકોમાં વિસ્તારના કોર્પોરેટરોને પણ હાજર રહ્યા હતા, ​કોર્પોરેટરો દ્વારા રજૂ કરવામાં આવતી લોકોની ફરિયાદોને ગંભીરતાથી લેવાઈ, અધિકારીઓને ફરિયાદોનો ઝડપથી નિકાલ કરવા સૂચના અપાઈ, લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને ફરિયાદો ઘટે તે પ્રકારનું આયોજન શરૂ કરાયું. મેયર નેહલ શુક્લા : જુઓ વિડિયો

(1:42 PM IST)