<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

કાલે રેસકોર્ષ પાર્ક સ્‍થાનકવાસી જૈન સંઘમાં જાપ-વ્‍યાખ્‍યાન

સ્‍વ. વિજયભાઇ રૂપાણીની સ્‍મૃતિમાં

રાજકોટ, તા.૧૧: રેસકોર્ષ પાર્ક સ્‍થાનકવાસી જૈન સંઘ સ્‍વ. વિજયભાઇ રૂપાણીના સ્‍મરણાર્થે પ્રથમ વાર્ષિક પુણ્‍યતિથી નિમિતે જાપનું આયોજન રાખેલ છે. ગોંડલ સંપ્રદાયના હીરાબાઇ સ્‍વામીના સુશિષ્‍ય ભારતીબાઇ મહાસતીજીના સાનિધ્‍યમાં તથા વ્‍યાખ્‍યાનનું આયોજન રાખેલ છે કાલે તા.ે૧૨.૦૬.ના સવારે ૯:૦૦ થી ૧૦.૩૦ સુધી રાખેલ છે જેનો લાભ લેવા સર્વે સમાજને નમ્ર અપીલ છે.

 તેમ સંઘના ટ્રસ્‍ટી શ્રી સી.એમ.શેઠ, દિલિપભાઇ શેઠ તથા રાજકોટ આહીર કન્‍યા છાત્રાલય, પરા પીપળીયાના પ્રમુખ નાગદાનભાઇ નરસંગભાઇ ચાવડા તથા બ્રહ્મ સમાજના આગેવાન આનંદભાઇ જાની તથા રેસકોર્ષ પાર્કના પ્રમુખ રાજેન્‍દ્રસિંહ ગોહિલ જણાવે છે. રેસકોર્ષ પાર્ક શેરી નં.૧, રેસકોર્ષ સ્‍થાનક વાસી જૈન સંઘ, જૂના એરપોર્ટ રોડની ફાટક પાસે, રાજકોટ

(2:53 PM IST)