<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

પ્રથમ પૂણ્‍યતિથી : શ્રદ્ધાંજલી

 

વિજય હતો

જવલંત આપનો

યકિન હજુયે છે અમોને

ભાસે છે કે આપ હજુ છે હયાત છો

ઇશ્વરના તેડાં નથી આવ્‍યા આપને

રસમ રીત હરિને હાથ છે

મરણ જશ અપજશ હરિને હાથ છે

ક્ષણિક છે આ જીંદગી

ક મને પણ માનવું પડે છે

ભારતનું માત્ર રાજકોટ નહીં

ઇ વન ગુજરાત સમસ્‍ત

રૂણી સદાય આપનું

પારદર્શક હતું જીવન આપનું

ક્ષણીકમાં તેડા આવ્‍યા મારા નાથના

(હજુયે મન માનવા તૈયાર નથી)

પ્રસ્‍તુતિ : હરસુખરાય એલ. દેવમુરારી

રાજકોટ, મો. ૯રર૭૬૭પ૪૪૮

વિજય રૂપાણી

સ્‍વ. તા. ૧ર.૦૬.ર૦રપ

(11:45 AM IST)