હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 12th June 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ અને ભાવનગર રેલ્વે ડિવિઝનની રાજકોટ ખાતે મહત્વની બેઠક મળી, રાજકોટ અને જૂનાગઢના સાંસદો બેઠકમાં ઉપસ્થિત રહ્યા, પરસોતમ રૂપાલા ,રાજેશ ચુડાસમા, કેસરીદેવસિંહ ઝાલા અને રામભાઈ મોકરીયા બેઠકમાં ઉપસ્થિત રહ્યા, સૌરાષ્ટ્રના પ્રશ્નો મામલે યોજાયેલ બેઠક સંદર્ભે સાંસદ પરસોતમ રૂપાલાનું નિવેદન, બેઠકમાં રેલવેના સૌરાષ્ટ્ર ના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી, રાજકોટ થી હરિદ્વાર ની કાયમી ટ્રેન આપવા વર્ષો થી માંગ હતી જેની ચર્ચા બેઠકમાં થઈ, અમદાવાદ સુધી આવતી 6 ટ્રેનો રાજકોટ સુધી લંબાવવા માંગ કરાઈ છે, તમામ સાંસદો એ રાજકોટથી હરિદ્વારની ટ્રેન જલ્દીથી શરૂ થાય તે વિષય પર ભાર મૂક્યો છે. : જુઓ વિડિયો

(2:01 PM IST)










