હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 13th June 2026
૨ વર્ષ બાદ આ નજારો જોવા મળ્યો!

રાજકોટઃ શહેરના સાંઢીયા પુલના સ્થાને નવા ફોર લેન બ્રીજનું આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ થયુ હતું. છેલ્લા બે વર્ષથી મુશ્કેલીઓ ભોગવતા વાહન ચાલકો તથા આસપાસના વિસ્તારવાસીઓને બ્રીજ ઉપર વાહન વ્યવહાર શરૂ થતા રાહત મળી છે. નગરજનો પણ આ તસવીર માટે છેલ્લા બે વર્ષથી રાહ જોઇ રહયા હતા. (તસવીરઃ અભિજીત બગથરીયા)
(3:30 PM IST)










