તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th June 2026
રાજકોટના પુર્વ મેયર અને રઘુવંશી અગ્રણી તથા ભાજપના પાયાના પથ્થર સ્વ. જનકભાઇ કોટકની અંતિમવિધિ : ભાજપ આગેવાનો કાર્યકરો દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ

રાજકોટ : રાજકોટનાં પુર્વ મેયર અને રઘુવંશી અગ્રણી તથા ભાજપના વરિષ્ઠ અગ્રણી જનકભાઇ કોટકનું અવસાન થતા ઘેરો શોક છવાયો છે. આજે સાંજે તેમમના પાર્થીવદેહને ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ભાજપ પ્રમુખ ડો.માધવભાઇ દવે, નીતીનભાઇ ભારદ્વાજ, પુષ્કરભાઇ પટેલ, અંજલીબેન રૂપાણી, ડો. દર્શિતાબેન શાહ સહીતના ઉપસ્થિત રહયા હતા. સાંજે જનકભાઇ કોટકની અંતિમવિધિમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ, રાજકીય, સામાજીક આગેવાનો જોડાયા હતા અને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(5:08 PM IST)










