તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના લાતી પ્લોટમાં આરોગ્ય વિભાગે સીલ કરેલ પનીર બનાવતી ફેક્ટરી સીલ કર્યા હોવા છતાં કામ ફરી શરૂ થયું હતું,, આરોગ્ય વિભાગ દ્વારા ફરી ચેકીંગ કરતા પેઢીમાંથી મળ્યું એનાલોગ પનીર, આરોગ્ય વિભાગની માલિક પર કડક કાર્યવાહી. : જુઓ વિડિયો

(1:48 PM IST)










