તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
મહાનગર પાલિકા ખાતે રજૂઆત વખતે આપના સંગઠન મંત્રીને હાર્ટએટેક આવ્યો
કાલાવડ રોડ પર નંદનવનમાં રહેતાં ૩૬ વર્ષિય વિજયસિંહ જાડેજાને સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટઃ કાલાવડ રોડ પર નંદનવન સોસાયટીમાં રહેતાં આપના સંગઠન મંત્રી વિજયસિંહ તખતસિંહ જાડેજા (ઉ.વ.૩૬) તથા અન્ય કાર્યકરો મહાનગર પાલિકા કચેરી ખાતે છાત્રાના અકસ્માતની ઘટના બાબતે રજૂઆત કરવા ગયા ત્યારે રજૂઆત વખતે વિજયસિંહ જાડેજાને છાતીમાં દુઃખાવો ચાલુ થઇ જતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિથી વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. બનાવને પગલે સમાજના આગેવાનો અને આપના કાર્યકરો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં. (ફોટોઃ અભિજીત બગથરીયા)
(10:48 AM IST)










