<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

અકિલા ન્યૂઝ : રાજકોટની બાલાજી હોસ્પિટલમાં ડોક્ટરની કથિત બેદરકારીના લીધે સ્વ : ડિમ્પલબેન પોબારૂનું મૃત્યુ થયા બાદ પરિવાર પરિવાર ન્યાય મેળવવા પહોચ્યો પોલીસ કમિશનર કચેરી, પોલીસ કમિશનરબે રજૂઆત કરી ન્યાયની માંગ કરવામાં આવી, હોસ્પિટલને સીલ લાગે અને બીજા કોઈ પરિવાર સાથે આવી ઘટનાના બને તેવી માંગ. : જુઓ વિડીયો

(12:19 PM IST)