તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના કોઠારીયા રોડ નજીકથી ગઈ કાલે વિસ્ફોટકોનો જથ્થો ઝડપી પાડવા મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપી હીરો ઉર્ફે હિરેન અલગોતરની કરી અટકાયત, હીરો ઉર્ફે હિરેન વિસ્ફોટકોનો જથ્થો મંગાવી ગેરકાયદેસર કુવા ખોદવામાં ઉપયોગમા લેતો હતો, પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી.: જુઓ વિડીયો

(12:47 PM IST)










