<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

માર્ગો ઉપર તિરંગાનું ધૂમ વેચાણ

 

 આવતીકાલે સ્‍વાતંત્ર્ય પર્વ હોય લોકોમાં રાષ્‍ટ્રપ્રેમ છલકાયો છે. ઘર કે ઓફીસ ઉપર લહેરાવવા માટે માર્ગો ઉપર પણ તિરંગાનું વેચાણ થઇ રહ્યુ છે. છ ઇંચના ધ્‍વજથી લઇને પ ફુટ સુધીના લાંબા ધ્‍વજનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે. જે તસ્‍વીરમાં જોઇ શકાય છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:24 PM IST)