તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
અકિલા ન્યૂઝ : પવિત્ર શ્રાવણ મહિનાના પહેલા સોમવારે પંચનાથ મહાદેવની ભવ્ય અને દિવ્ય આરતી નિહાળી લાઈવ, સવારથી જ શિવાલયોમાં ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યો, હર હર મહાદેવના ના નાદ સાથે પંચનાથ મહાદેવની ભવ્ય આરતી.

કેમેરામેન : સંદીપ બગથરીયા
રિપોર્ટ : નિલેશ શીશાંગીયા
(7:54 PM IST)