<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

‘સ્‍વાગતમ્‌ કૃષ્‍ણ' મહોત્‍સવમાં ભક્‍તિ-સંગીત અને શ્રી ગોપાલજીના અભિષેકનો અલૌકિક સંગમ

રાજકોટમાં ગુંજશે ‘હરે કૃષ્‍ણ'નો જયઘોષ

રાજકોટ : હરે કૃષ્‍ણ મંદિર (ઈસ્‍કોન), રાજકોટ દ્વારા ભક્‍તિમય મહોત્‍સવ ‘સ્‍વાગતમ્‌ કૃષ્‍ણ'નું આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમ : સ્‍વાગતમ્‌ કૃષ્‍ણ
(પ્રિ-જન્‍માષ્‍ટમી સેલીબ્રેશન). જેમાં મુખ્‍ય અતિથિ તરીકેડૉ. નેહલ શુક્‍લ ઉપસ્‍થિત રહેશે.

વૈદિક વષા સ્‍પર્ધા : ૫ થી ૧૫ વર્ષના બાળકો માટે રાખેલ છે.

વિશેષ આકર્ષણ : શ્રી ગોપાલજી અભિષેક. ભજન-કીર્તન કાર્યક્રમ : શ્રી નંદલાલ ચાંગાજી, તા. ૨૩ ઓગસ્‍ટ (રવિવાર), સમય : સાંજે ૪ વાગ્‍યાથી, સ્‍થળ : સીઝન્‍સ હોટેલ, અવધ રોડ, કાલાવડ રોડ, ડ્રાઇવ-ઇન સિનેમા સામે, રાજકોટ

કાર્યક્રમ માટે રજિસ્‍ટ્રેશન કરવા મો. ૬૩૫૪૮૬૧૩૭૩ / ૯૭૧૪૦૦૬૦૮૭ ઉપર સંપર્ક અથવા વ્‍હોટસએપ કરવા જણાવાયું છે.

હરે કૃષ્‍ણ મંદિર (ઈસ્‍કોન), રાજકોટ દ્વારા ભવ્‍ય ‘સ્‍વાગતમ્‌ કૃષ્‍ણ' મહોત્‍સવ

(11:40 AM IST)