તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th August 2026
શાળાકીય ખોખો સ્પર્ધામાં હીરામણિ શાળાની ટીમ વિજેતા

રાજકોટઃ અમદાવાદ અખિલ ભારતીય શાળાકીય રમતોની અન્ડર ૧૪,૧૭,૧૯ પヘમિ દસક્રોઇ તાલુકાની ભાઇઓ/બહેનોની ખો-ખો સ્પર્ધાનું આયોજન હીરામણિ શાળામાં કરવામાં આવ્યુ઼ હતું. આ ખો-ખો સ્પર્ધામાં રર ટીમોએ ભાગ લીધો હતો. આ ખો-ખો સ્પર્ધામાં હીરામણિ સ્કુલ (ગુજરાત માધ્યમ) અન્ડર-૧૭ અને અન્ડર-૧૯ ની ભાઇઓની ખો-ખોની ટીમ ચેમ્પિયન બની હીરામણિ શાળાનું ગૌરવ વધારેલછે. સિધ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડો. વરુણ અમીન, સી.ઇ.ઓ.ભાગવત અમીન, આચાર્યા ભાગ્યેશભાઇ જોષી, આચાર્યા ભારતીબેન મિશ્રાએ ખેલાડિયો અને વ્યાયમ શિક્ષકોને અભિનંદન આપ્યા હતાં.
(2:43 PM IST)










